ફિચર / ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે મ્યુઝીક ફિચર રજુ કર્યું

now indian users will be able to add songs in facebook instagram stories

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે તેના યુઝર્સ માટે નવુ મ્યુઝીક ફિચર લોન્ચ કર્યું છે. યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોરી સાથે આ ફિચરનો ઉપયોગ કરી શકશે. માની લો કે તમારે તમારા ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરી સાથે મ્યુઝીક એડ કરવું છે તો તમે તેમ કરી શકશો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ