આનંદો! / અમેરિકનોને પણ ખાવા મળશે ગુજરાતની કેસર કેરી! નિકાસને મળી મંજૂરી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

now india will be able to export mangoes to america

કેરી ઉગાડતા ભારતીય ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકારે આગામી સિઝનમાં યુએસમાં ભારતીય કેરીની નિકાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) પાસેથી મંજૂરી મેળવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ