ટ્રાફિક રૂલ્સ / ટ્રાફિક દંડનો ઈ-મેમો ભરવા પોલીસ સ્ટેશન જવું જરૂરી નથી,  હવે આ જગ્યાએથી પણ ભરી શકશો

now in Gujarat traffic E memo paid here too

શહેરની પોસ્ટ ઓફિસોમાં ટ્રાફિક દંડ, ઈ -મેમો રકમ ભરી શકાશે. એ દિવસો હવે દૂર નહીં હોય. આગામી ટૂંક સમયમાં જ હવે ટેલિફોન બિલ,ગેસ બિલની જેમ જ ઈ -મેમોની રકમ ભરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી રહી છે. તેના માટે ટ્રાફિક પોલીસ વિભાગ અને પોસ્ટ ઓફિસ વચ્ચે સંકલન થશે અને આ સુવિધા અમદાવાદના રહીશોને નવા વર્ષથી મળવાની શરૂઆત થાય તેવી પૂરી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ