રસીકરણ / સરકારની મોટી જાહેરાત! 18 વર્ષથી ઉપરના તમામ લોકોને બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવામાં આવશે

now government give booster doze to all 18 plus people for next 75 days

કેન્દ્ર સરકારની કેબિનેટ મીટીંગમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ