નવું ફિચર / હવે Google આસિસ્ટન્ટ અંગ્રેજી સિવાય વિશ્વની 40 ભાષાઓમાં તમારી વાત સાંભળશે અને કામ કરશે

Now Google Assistant will listen and work in 40 languages ​​around the world, except English

ગૂગલે તેના વર્ચુઅલ અથવા વોઇસ આસિસ્ટન્ટ માટે ઇન્ટરપ્રિટર મોડ રજૂ કર્યો છે. ગત જાન્યુઆરીમાં યોજાયેલી ગુગલની કોન્ફરન્સમાં ઇન્ટરપ્રિટર મોડનો ડેમો પ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો. હવે 11 મહિના પછી  કેટલાક પસંદગીના ડિવાઇસ માટે ઇન્ટરપ્રિટર મોડ રજૂ કરવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ