Technology / હવે હાથને આપો આરામ, તમે બોલતા જશો એમ ટાઇપ થઇ જશે, જાણો કેવી રીતે...

Now give your hand rest, you will be typing as you speak, know how ...

કોઈ મીટિંગ કે પ્રવચન દમિયાન વકતા જે બોલે તે મોબાઇલમાં ટાઇપ કરવાનું મુશ્કેલ થઈ શકે છે. આવા સંજોગોમાં ડિકટાફોન અને વોઇસ રેકોર્ડિંગ એપ્લિકેશન ઉપયોગમાં આવે છે. સાંભળીને લખવામાં બહુ ઝડપથી ટાઇપ કરવામાં કે લખવામાં ભુલ થવાની સંભાવના વધે છે. સ્પીચ રેકગ્નિશન સોફટવેર અથવા એપ આવી સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકે છે. ઇન્ટરનેટ પર ઘણી સ્પીચ રેકગ્નિશન એપ્લિકેશન ઉપલબ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ