ખુશખબર / ગુજરાતમાં આ મહિનાના અંત સુધીમાં આવા પાસપોર્ટ મળતાં થઈ જશે

Now get E Passport for Gujarat people

અમદાવાદ પાસપોર્ટ કચેરી દ્વારા સામાન્ય નાગરિકોને પણ માઇક્રો ચિપ આધારિત પાસપોર્ટ આપવાનું શરૂ કરાશે. પહેલા તબક્કામાં ડિપ્લોમેટિક પાસપોર્ટ હોલ્ડરને બાયોમેટ્રિક ઈ પાસપોર્ટ આપવામાં આવ્યા છે. હવે આ ઈ પાસપોર્ટ ગુજરાતમાં પણ નાગરિકોને મળશે. નવા પાસપોર્ટની ડિઝાઇન સ્થાનિક સ્તરે ભારતમાં તૈયાર કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ