EXCLUSIVE / હવે ગાંધીજી ડિજિટલ થશે, માત્ર એક ક્લિક પર ભારતમાં કોઈ પણ જગ્યાએથી શોધી શકાશે 'બાપૂ'

details of books written on gandhiji will be available on a click

નવાઈ ન પામતાં, હવે ગાંધીજી પણ ડિજિટલ થઈ રહ્યા છે અર્થાત્ ગાંધીજી તો આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ તેની યાદો સમા પુસ્તકો ગાંધી બાપુની ગરજ સારે છે. ભારતમાં વિવિધ જગ્યાએ સચવાયેલા ગાંધી સ્મૃતિ સ્થાનોની લાઇબ્રેરીમાં ગાંધીજીના અનેક પુસ્તકો આવેલા છે. કયું પુસ્તક કઇ સાઇટ પર આવેલું છે તે હવે એક ડિજિટલ પ્લેટફોર્મથી જાણી શકાશે. અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ ટ્રસ્ટના વડપણ હેઠળ 39 કોર સાઇટની લાઇબ્રેરીના પુસ્તકોનું કેટલોગ ડિજિટલ પ્લેટફોર્મ આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ