રાહત પેકેજ / હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળી શકે છે ભેટ, નાણા મંત્રીએ આપ્યાં સંકેત

Now FM hints at booster dose for realty sector

સરકાર હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપી શકે છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે મંગળવારે આ પ્રકારના સંકેત આપ્યાં છે. નિર્મલા સિતારમણે કહ્યું કે સરકાર અને ભારતીય રીઝર્વ બેન્ક (RBI) આ ક્ષેત્રમાં પડી રહેલી મુશ્કેલીઓના નિવારણની દિશામાં કામ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ