સુવિધા / Flipkart દારુની હોમ ડિલિવરી કરશે, જાણો કોને કોને મળશે લાભ

now flipkart would also do home delivery of alcohol service will start in these states first

કોરોના વાયરસની વચ્ચે મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકો કરિયાણા સહિતની રોજબરોજની જરુરીયાતની વસ્તુઓ પણ ઓનલાઈન ઈ કોર્મર્સ પ્લેટફોર્મ પર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જેથી કોરોનાથી બચી શકાય. આ જ બાબતનું ધ્યાન રાખીને ફ્લિપકાર્ટ ઓનલાઈન આલ્કોહોલની ડિલીવરી શરુ કરવા જઈ રહી છે. તે ફ્લિપકાર્ટ સ્ટાર્ટઅપ ડિયાજિઓની સાથે મળીને તમારા ઘર સુધી આલ્કોહોલ પહોંચાડશે. શરુઆતમાં ફ્લિપકાર્ટે 2 રાજ્યોમાં આ સર્વિસ શરુ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ