ટેક્નોલોજી / હવે Google Payથી પણ રિચાર્જ થશે ફાસ્ટેગ, પ્લેટફોર્મથી જોડાયું નવુ ફીચર

now fastag account will also be recharged with google pay company added upi recharge option in app

દેશમાં ટોલ બુથ પર ટોલટેકસ ચુકવવા હવે ફાસ્ટેગ ફરજિયાત છે. ભારતમાં પોપ્યુલર એવી ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ગૂગલ પેએ તેના પ્લેટફોર્મ પર નવી યુપીઆઈ રિચાર્જ સુવિધા ઉમેરી છે, જેથી હવે કારધારકો લોકો ગમે ત્યારે ફાસ્ટેગ રિચાર્જ કરી શકશે. એટલું જ નહીં, લોકોને આ વિકલ્પ દ્વારા રિચાર્જ સંબંધિત વધુ માહિતી પણ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ