ટ્રાવેલ / ગુજરાતમાં હવે સૌપ્રથમ શરૂ થશે આ એડવેન્ચર, એક દિવસની પિકનિક અદ્ભૂત જગ્યાઓથી યાદગાર બની જશે

Now Enjoy River Rafting, Safari Park and Statue Of Unity At Narmada Gujarat

ગુજરાત સરકારે પર્યટનને વધારવા માટેની દિશામાં નવું પગલું ભર્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાતે પહોંચનારા લોકોને હવે અહીં વધારે સમય પસાર કરવા મળશે. અહીં આવનારા લોકો હવે નર્મદામાં રીવર રાફ્ટિંગની મજા માણી શકશે. સીએમ રૂપાણીએ 17 ઓગસ્ટ 2019ના રોજ નર્મદા ખાતે લીલી ઝંડી બતાવીને રીવર રાફ્ટિંગની શરૂઆત કરી છે. સાથે જ સીએમ રૂપાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં WIFIની સેવાનો પ્રારંભ કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ