તાકાત / હવે દુશ્મનની ખેર નથીઃ ભારતીય વાયુસેના ઈઝરાયલ પાસેથી ખરીદશે બોમ્બ

Now the enemy is not doing it: the Indian Air Force will buy the bombs from Israel

ભારતીય વાયુસેનાની તાકાતમાં હવે વધુ વધારો થશે. વાયુસેના હવે પોતાના હથિયારોને એડવાન્સ્ડ બનાવવા માટે ઈઝરાયલ પાસેથી સ્પાઈસ 2 હજાર બોમ્બ ખરીદશે. આ બોમ્બ કોઈ પણ ઈમારતને ધ્વસ્ત કરવા માટે યોજનાબદ્ધ રીતે લગાવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ