ફે્રફાર / ઈન્શ્યોરન્સ પોલીસીનાં બદલાયા નિયમો, ઈન્શ્યોરન્સ લેતા પહેલા આ વાંચી લો નહીંતર...

now customers of insurance policy would go through a video based kyc irdai approved to insurance companies

ઈન્સ્યોરન્સ પોલીસી ખરીદનારા ગ્રાહકોને હવે ન તો કેવાઈસી માટે ક્યાંય જવાની જરુર છે અને ન તો કોઈ એજન્ટને મળવાની જરુર છે. હકિકતમાં ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ લાઈફ ઈન્શ્યોરન્સ અને જનરલ ઈંશ્યોરન્સ કંપનીઓએ પોતાના સંભવિત ગ્રાહકોની વીડિયો આધારીત કેવાઈસી કરવાની મંજૂરી આપી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ