ચિંતા ના કરશો / હવે શ્વાસ પરથી ખબર પડી જશે કોરોના છે કે નહીં, પ્રથમ બ્રેથ ટેસ્ટિંગ ડિવાઇસને મળી મંજૂરી

now corona test can be done through breath testing device approved

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પહેલી બ્રેથ ટેસ્ટિંગ ડિવાઈસને મંજૂરી આપી દીધી છે. જો કે, આ મંજૂરી ઈમરજન્સી સ્થિતિમાં તેનો ઉપયોગ કરવા માટે આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ