અહેવાલ / હવે આવશે ભારતીય ઈકોનોમીના 'અચ્છે દિન', CEBRની રિપોર્ટમાં મોટો ખુલાસો !

Now comes the 'good day' of the Indian economy, a big revelation in the CEBR report!

2025 સુધીમાં ભારત બ્રિટનની ઈકોનોમીને પાછળ છોડી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એટલું જ નહીં, એવુ અનુમાન છે કે 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ