આક્રોશ / VIDEO: હવે આવજો વોટ માંગવા... અમદાવાદીઓની આંખમાં આવ્યા આંસુ, લાખોનું નુકસાન 

Now come to ask for votes ... Tears came in the eyes of Ahmedabadis, loss of millions

ભારે વરસાદ આવ્યાને 36 કલાક પછી પણ પાણી યથાવત, વરસાદમાં રોડ બેસી જતા બેઝમેન્ટ તૂટી પડ્યું, મહિલાએ રડતાં રડતાં ચુંટણી વખતે મત લેવા માટે તો દુકાને દુકાને ફરો છો પરંતુ આ નુકશાન અંગે અનેક રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ મદદ ન કરી હોવાનો આક્ષેપ

બ્રેકિંગ ન્યૂઝ