ફાયદાની વાત / ATMમાંથી હવે નોટો જ નહીં સિક્કા પણ નીકળશે! દેશના 12 શહેરોમાં શરૂ કરાશે આ સુવિધા, RBIનો માસ્ટર પ્લાન તૈયાર

now coins also will come out of the ATM This facility will be started in 12 cities of the country master plan of RBI is ready

RBI દ્વારા પાયલેટ પ્રોજેક્ટના રૂપમાં 12 શહેરોમાં જે ક્યૂઆર કોડ બેસ્ડ વેંડિંગ મશીનોને લોન્ચ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. તેમાં યુપીઆઈ દ્વારા કોઈ પણ ગ્રાહક સરળતાથી સિક્કા કાઢી શકશે. 

બ્રેકિંગ ન્યૂઝ