ચેતી જજો / હવે આ 6 સરકારી બેંક થશે બંધ, જાણો કઈ બેંકનું કઈ બેંક સાથે વિલિનીકરણ, એકાઉન્ટ હોલ્ડર્સને થઈ શકે છે મુશ્કેલીઓ

Now, close these 6 government banks, find out which bank to merge with which bank

મંદ અર્થવ્યવસ્થાના કારણે મોદી સરકાર સતત મોટા નિર્ણયો લઈ રહી છે. આ મોટા નિર્ણયોમાં એક વાર ફરી બેંકોના વિલિનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિલય પ્રક્રિયાના આધારે 10 મોટી બેંકોને મર્જ કરીને ફક્ત 4 બેંક બનાવવામાં આવશે. એટલે કે 6 બેંકોને અન્ય બેંક સાથે મર્જ કરી દેવામાં આવશે. આ વિલયની અસર બેંકના ગ્રાહકો પર પણ પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ