નવો નિયમ / હર ઘર તિરંગા અભિયાન: હવે રાત-દિવસ આપના ઘરે ફરકાવી શકશો તિરંગો, સરકારે બદલ્યા નિયમો

now citizens can hoist the tiranga day and night

એક તરફ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને બીજી બાજૂ નજીકમાં જ હવે સ્વતંત્રતા દિવસનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે સરકારે આ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ