OMG / ચીનનું નવું ગજબ મિશન! પાતાળમાં જવા 10 હજાર મીટરનો ખાડો ખોદશે, અનેક લોકોએ ઉઠાવ્યા સવાલ

Now China is looking for a way to Hades! Dig a 10 thousand meter deep hole while hiding a secret mission from the public

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2021ના ભાષણમાં આનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે ચીન ઊંડું ખોદકામ કરીને ઘણા રહસ્યો શોધવા જઈ રહ્યું છે. જોકે, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન દ્વારા હજુ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ