બદલાવ / હવે PF અકાઉન્ટમાં નામ બદલવું આસાન નહીં હોય, નવા નિયમો જાહેર

Now changing the name in PF account will not be easy, new rules announced

EPFOએ છેતરપિંડીને રોકવા માટે કડક પગલા ઉઠાવ્યા છે. જેના હેછળ EPFO મેમ્બર્સ કોઇ પણ ડૉક્યુમેન્ટ ઓનલાઇન નામ બદલવા સિવાય પ્રોફાઇલમાં મોટા બદલાવ નહી કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ