મંદી? / મોંઘવારીનું ચાબુક વીંઝાયું! વધુ એક કંપનીએ એકઝાટકે કરી 600 કર્મચારીઓની છટણી

now cars24 lay off 600 employees after netflix vedantu and unacademy recession at door

મે મહિનામાં જ વેદાંતુએ બીજી વખત એમ્પ્લોઈઝની છટણી કરી છે. તેને લઈને કંપનીના સીઈઓ વામ્સી કૃષ્ણાનો મોકલવામાં આવેલો મેલ ઘણા પ્રકારની ચિંતાઓ દર્શાવે છે. આ કર્મચારીઓના પર્ફોર્મન્સ સાથે જોડાયેલો મામલો નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ