વ્યંગ / હવે તો અમિત શાહે મને ઢોકળાંની પાર્ટી આપવી જોઈએ : મમતા બેનર્જી

Now Amit Shah should give me a Dhokla party: Mamata Banerjee

બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બંગાળના અર્થતંત્રની સ્થિતિ પર કોમેન્ટ કરતાં ફેકટચેક કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ ખોટા સાબિત થયા હોવાથી ગૃહમંત્રીએ તેમને ઢોકળાની ટ્રીટ આપવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ