વેક્સિનેશન / હવે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ લેવો પડશે? અમદાવાદ IMAના એક્સપર્ટનાં દાવાથી ટેન્શન વધ્યું

Now also have to take a booster dose of Corona vaccine? Tensions rise over claims by Ahmedabad IMA experts

એન્ટીબોડી ઘટે એટલે કોરોના થાય તેવું પણ નથી જેમને માઇલ્ડ ઇન્ફેક્શન થયું હતું તેમની એન્ટીબોડી ઘણા લાંબા સમય સુધી રહે છે વેક્સિન લીધી છે તેમનામાં એન્ટીબોડીનું પ્રમાણ થોડું ઓછું દેખાઇ રહ્યું છે IMAના ડોક્ટરનો દાવો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ