ટેલિવૂડ / તારક મહેતાના લોકપ્રિય પાત્રો હવે જોવા મળશે વોટ્સએપમાં

Now all your favorite Taarak Mehta Ka Ooltah Chashmah characters are WhatsApp stickers

સોશિયલ મીડિયાને કારણે હવે લોકોની વચ્ચે વાતચીત એટલી સરળ અને રસપ્રદ બની ગઈ છે કે શોર્ટમાં શબ્દો લખવા, ઈમોજી અને સ્ટિકર્સનો ઉપયોગ કરીને પણ લોકો વાત કહી દે છે. વોટ્સએપમાં જ્યારથી સ્ટિકર્સનો ઓપ્શન આવ્યો છે ત્યારથી વડાપ્રધાન મોદીથી લઈને મોટા-મોટા સેલેબ્સના સ્ટિકર્સ લોન્ચ થઈ ચૂક્યા છે. હવે સબ ટીવી પર પ્રસારિત થનારી કોમેડી સિરિયલ તારક મહેતાના ચાહકો માટે સારા સમાચાર છે. વોટ્સએપ શોના લોકપ્રિય પાત્રોના સ્ટીકર્સ થોડાં જ સમયમાં વોટ્સએપ પર જોવા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ