તમારા કામનું / હવે ઘરે બેઠાં જ મળશે Aadhar સાથેની તમામ જાણકારી, UIDAIએ લૉન્ચ કરી આ ખાસ સુવિધા

Now all information with Aadhar will be available at home, UIDAI has launched this special facility

UIDAI નું નવું AI/ML આધારિત ચેટ સપોર્ટ હવે વધુ સારા રેજિડેંટ ઈંટરેક્શન માટે ઉપલબ્ધ છે. હવે આધાર પીવીસી કાર્ડની સ્થિતિને ટ્રેક કરી શકે છે, પોતાની ફરિયાદ નોંધાવી શકો છો અને તેને ટ્રેક કરી શકો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ