ટેક્નોસેવી પોલીસ / હોલિવૂડ ફિલ્મો જેવી ટેક્નોલોજીથી અમદાવાદ પોલીસ શહેર પર બાજ નજર રાખશે

now Ahmedabad police to get a high-tech Software tracking system

ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. જેને રોકવા માટે શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. હવે શહેર પોલીસ વધુ હાઇટેક બનવા માટે જઇ રહી છે. જોઇ કોઇ ગુનેગાર પોતાનું વિહિકલ લઇને નીકળશે તો તેની જાણ પોલીસને સીસીટીવી દ્વારા તરત થઇ જશે. કારણ કે ગુજરાત ફોરે‌ન્સિક સાયન્સ યુનિવર્સિટીએ વીડિયો એનાલિટિકસ સોફટ્વેર ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરી છે. જે આવનારા દિવસોમાં સીસીટીવી કેમેરામાં અપડેટ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ