ટેક્નોલોજી / વાહ… હવે ટેબલ લેમ્પ તમારી ઊંઘ પર નજર રાખશે અને ઈયરફોન બ્લડપ્રેશર પર

Now a table lamp will monitor your sleep and earphone blood pressure

અમેરિકામાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઈએસ)માં આ વખતે વેરેબલ એટલે કે પહેરી શકાય તેવા ગેજેટ્સ અને ટેકનોલોજીનો દબદબો છે. સીઈએસમાં મનોરંજનથી લઈને વિવિધ ઉપયોગી ટેકનોલોજી પણ રજૂ કરવામાં આવી છે. આજના સમયમાં ઉંઘની સમસ્યાથી અનેક લોકો પિડાય છે. તેને ધ્યાનમાં રાખીને, ખાસ લેમ્પ્સ અને વ્હાઇટ નોઇસ મશીન હેચ રીસ્ટોર રજૂ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ