વધુ એક સંકટ! / હવે જમ્મુ-કાશ્મીરમાં પણ જોશીમઠ જેવાં હાલ! ડોડાના આ ગામના 19 મકાનોમાં તિરાડ પડતા લોકોમાં ભયનો માહોલ

Now a crisis like Joshimath in Doda of Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ મકાનોમાં તિરાડો જોવા મળી છે. ડોડા વિસ્તારમાં આવેલા 19 મકાનો, એક મસ્જિદ અને મદરેસામાં તિરાડો પડી ગઈ છે. હાલ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ