રિલીઝ / જબરદસ્ત એન્ટરટેનમેન્ટથી ભરેલું છે નવેમ્બર, દિવાળીમાં આ 9 ફિલ્મો અને વેબ સીરિઝ જોવાનું ચૂકી ન જતાં

November will be full of Entertainment 9 movies and web series are going to be released

આ વર્ષે દિવાળી નિમિત્તે આખા નવેમ્બર મહિનામાં 9 ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થશે. એવાાં આ આખો મહિનો એન્ટરટેનમેન્ટથી ભરેલો છે. એક તરફ 9 નવેમ્બરે અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી રિલીઝ થવાની છે, ત્યારે 11 નવેમ્બરે બોબી દેઓની વેબ સીરિઝ આશ્રમનો બીજો ભાગ આવવાનો છે. ચાવો જાણી આ મહિને કઈ કઈ ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ