coronavirus / ચીને કોરોના વાયરસને પહોંચી વળવા ખેડૂતોને તાત્કાલિક શાકભાજી ઉગાડવા આદેશ આપ્યો, જાણો કેમ?

novel coronavirus china deploys army ask people to avoid meat eat vegetables

ચીનમાં કોરોના વાયરસ સામે લડવા માટે ચીન સરકાર સેનાને મેદાનમાં ઉતારી છે. ચીને તાત્કાલીક હોસ્પિટલ બનાવવાની સાથે સાથે લોકોને મદદ માટે લશ્કર ઉતાર્યું છે. ચીની સરકારે ખેડુતોને અપીલ કરી છે કે વધુને વધુ શાકભાજી અને અનાજ વાવે. તેમજ લોકોને માંસ ન ખાવા માટે અપીલ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ