મહેસાણા / નગરપાલિકા આવી હરકતમાં : ફાયર સેફ્ટી ન ધરાવનાર 20 હાઇરાઇઝ બિલ્ડીંગોને પાલિકાની નોટિસ

Notice to 20 high rise buildings for having not fire safety.

મહેસાણા પાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટીની સુવિધા નહી ધરાવતી બિલ્ડીંગોનો સર્વે કરીને તેવી બિલ્ડીંગોના માલિકોને ફાયર સેફ્ટી સુવિધા ઉભી કરવા તાકીદ કરાઈ

બ્રેકિંગ ન્યૂઝ