કાર્યવાહી / અલ્પેશ ઠાકોરના MLA પદને રદ્દ કરવા મામલે કોંગ્રેસને મળી નોટિસ, 15 દિવસનો આપ્યો સમય 

The notice given to the Congress to cancel the post of MLA Alipesh Thakore, gives 15 days time

અલ્પેશ ઠાકોરનું MLA પદ રદ્દ કરવા મામલે કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને અરજી કરવામાં આવી હતી. ત્યારે હવે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસને નોટિસ આપી છે. વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને નોટિસ આપીને 15 દિવસનો સમય આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ