અમદાવાદ / નોટબંધીના 3 વર્ષ બાદ સાબરમતી નદીમાંથી મળી 13 લાખની જૂની નોટ

note banded Three years after, an old note of 13 lakhs found in the Sabarmati river

પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી રૂ. 500-1000ની જુની ચલણી નોટો રદ કરી હતી. જોકે નોટબંધી કર્યાના લગભગ 3 વર્ષ બાદ પણ લોકો પાસે હજુ કરોડોની કિંમતની જૂની નોટો પડી છે. હવે આ લોકો પકડાઈ જવાના ડરથી નોટોથી છૂટકારો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આજે અમદાવાદ શહેરના દૂધેશ્વર નજીક સાબરમતી નદીમાંથી રૂ. 13 લાખના 500-1000ના જૂની ચલણી નોટોના બંડલો મળ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ