અર્થતંત્ર / GDP ને લઇને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહી એવી વાત કે સરકારને.....

Not worried over slow rate of GDP growth Pranab Mukherjee

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું છે કે દેશના અર્થતંત્રમાં આવેલ સ્લો ડાઉન ચિંતાજનક નથી. દેશના GDP ગ્રોથમાં થઇ રહેલા ઘટાડાથી હું ચિંતિત નથી. યુપીએ સરકારમાં નાણાં પ્રધાન રહી ચૂકેલા પ્રણવ મુખરજીએ જણાવ્યું છે કે સરકારી બેન્કોમાં કેપિટલ ઇન્ફયૂઝ કરવાની જરૂર છે અને તેમાં કંઇ ખોટું પણ નથી. જે કેટલીક બાબતો બની રહી છે તેની અર્થતંત્ર પર અસર જોવા મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ