ટેન્શન ના લૉ! / ઓમિક્રૉનનાં કેસ ભલે વધતાં પણ ડરવાની કોઈ જરૂર નથી, જાણો ડોક્ટર્સ પણ શા માટે કહી રહ્યા છે આવું?

not to worry about fear of omicron in india says doctor these are the reasons why

આજે ભારતમાં ઓમિક્રૉનનાં કેસ 1700 ઉપર પહોંચી ગયા છે પણ બીજી તરફ ડોક્ટર્સ કહી રહ્યા છે કે ઓમિક્રૉનથી ડરવાની જરૂર નથી. જાણો કયા કયા કારણો છે એક્સપર્ટસનાં આ ઓપીનીયન પાછળ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ