અમદાવાદ / શુદ્ધ પાણી નહીં પણ ઝેરી કેમિકલ નળ મારફતે પહોંચે છે લોકોના ઘરે : કંપનીઓ વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી

Not pure but toxic chemicals reach peoples homes through taps HC against companies

GIDC માંથી ઝેરી પાણી છોડવા મુદ્દે હાઈકોર્ટમાં કંપનીઓ વિરૂદ્ધ અરજી કરાઇ છે. જેમાં કંપનીઑના પાપે ઝેરી કેમિકલ નળ મારફતે લોકોના ઘરે પહોંચતું હોવાના આરોપ લગાવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ