BIG BREAKING / Twitter, ફેસબુક સહિત ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા યુઝર્સ પરેશાન, આવી રહ્યો છે કંઇક આવો મેસેજ, 'You are over....'

Not only Twitter, Facebook, Instagram are also down

આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી ટ્વિટર ડેક ડાઉન છે. જેના કારણે યુઝર્સ ટ્વીટ ડેકને લોગઇન કરી શકતા નથી. કંપનીનું કહેવું છે કે લોકોને થયેલી અસુવિધા માટે તે દિલગીર છે. તેને ઠીક કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ