બોલીવુડ / VIDEO: બીફ વિવાદ પર રણબીર કપૂર બાદ હવે કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટરનો જ વીડિયો વાયરલ

Not only Ranbir Kapoor, Vivek Agnihotri also likes Beef, 'The Kashmir Files' director's video goes viral amid Brahmastra...

'ધ કાશ્મીર ફાઇલ્સ' ફેમ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીનો એક વીડિયો હાલ ચર્ચામાં છે, જેમાં તે કહી રહ્યા છે કે તેને બીફ પસંદ છે. હાલ આ વિડીયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ