વિવાદ / કાશ્મીર પર UNમાં પાકિસ્તાનના પત્રમાં માત્ર રાહુલ ગાંધીનો જ નહીં, BJPના બે મોટા નેતાનો પણ ઉલ્લેખ

not only rahul gandhi pakistan quotes haryana cm manohar lal khattar in un letter over jammu kashmir

જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એ ખતમ કરવાના વિરોધમાં પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની અરજીમાં રાહુલ ગાંધીના ઉલ્લેખ કરવા પર બુધવારે કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર નિશાન સાધ્યું. જોકે, પાકિસ્તાને પોતાના પત્રમાં રાહુલ ગાંધી ઉપરાંત ભાજપના હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીનો ઉલ્લેખ પણ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ