ભયાવહ / ઠંડીથી જ નહિ, આ કારણે પણ થથરે છે રાજધાની દિલ્હી, છેલ્લા 24 કલાકમાં 24,383 નવા કેસથી હાહાકાર

Not only because of the cold, but also because of this, the capital Delhi is trembling, with 24,383 new cases

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 24,383 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. તો 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં થતા મોત થી હવે મૃત્યુના આંકડાઓ ડરાવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ