ક્રિકેટ / આવતા વર્ષે ભારતમાં એક નહીં પરંતુ બે - બે IPL યોજાશે, જાણો શું કહ્યું BCCI ચીફ સૌરવ ગાંગુલીએ... 

Not one but two IPLs will be held in India next year, find out what BCCI chief Sourav Ganguly said ...

કોરોના યુગમાં, આ વર્ષે વિશ્વની સૌથી મોંઘી ટી 20 લીગ IPL તેના શેડ્યૂલના છ મહિના પછી UAE યોજાઇ છે. IPL ના સંસ્કરણમાં 10 નવેમ્બરના રોજ ટાઇટલ મેચ રમવામાં આવશે. ટૂર્નામેન્ટની સમાપ્તિ બાદ હવે પછીની સીઝનમાં પણ IPL નું આયોજન કઈ રીતે થશે તે માટે ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે ત્યારે BCCI ના વડા સૌરવ ગાંગુલીએ ઘણા  સવાલોના જવાબો આપ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ