ટેલિવૂડ / તારક મહેતા...ના જેઠાલાલની નથી ગડા ઈલેક્ટ્રોનિક્સ, આ શખ્સ છે દુકાનનો અસલી માલિક, ભાડે આપી છે શોપ

Not Jethalal Of Tarak Mehta This Person Is The Real Owner Of Gada Electronic

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે રિયલમાં કોણ જેઠાલાલની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સના માલિક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ