મધ્યપ્રદેશ / ઍમ્બ્યુલન્સ ન મળતા બાળક લારી મારફતે દર્દી પિતાને લઈ હોસ્પિટલ પહોંચ્યો, જવાબદારી બાળકે નિભાવી શિવરાજ સરકાર પાંગળી

Not getting an ambulance, the child took the sick father to the hospital through a lorry, the child took responsibility...

મધ્યપ્રદેશના સિંગરૌલીમાં એમ્બ્યુલન્સ ન મળતાં, 7 વર્ષનો માસૂમ બાળક તેના પિતાને ત્રણ કિલોમીટર દૂર હાથગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ