મહામારી / દુર્ભાગ્ય : આ રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે વેક્સિન ખૂટી, રાજ્ય સરકારે કેન્દ્રને કરી અપીલ

Not enough Covid-19 vaccine doses in state: Maharashtra health minister Tope

મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ એવું જણાવ્યું કે રાજ્યના ઘણા બધા રસીકરણ કેન્દ્રોમાં કોરોનાની રસીનો સ્ટોક ખૂટ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ