બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / દીપિકા પાદુકોણ કે આલિયા ભટ્ટ નહીં.. આ છે સૌથી વધારે ટેક્સ ચૂકવનારી બોલિવૂડ એક્ટ્રેસ

photo-story

8 ફોટો ગેલેરી

બોલિવૂડ / દીપિકા પાદુકોણ કે આલિયા ભટ્ટ નહીં.. આ છે સૌથી વધારે ટેક્સ ચૂકવનારી બોલિવૂડ એક્ટ્રેસ

Last Updated: 11:12 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દીપિકા પાદુકોણ કે આલિયા ભટ્ટ નહીં.. આ છે સૌથી વધારે ટેક્સ ચૂકવનારી બોલિવૂડ એક્ટ્રેસ

1/8

photoStories-logo

1. આ અભિનેત્રી બીજા સ્થાને

કરીનાએ ચૂકવ્યો કરોડોનો ટેક્સ, દીપિકા-આલિયાને પાછળ છોડી આ અભિનેત્રી બીજા સ્થાને

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વધુ ટેક્સ ચૂકવનાર મહિલા સેલિબ્રિટી

કરીના કપૂર ખાનને લઈને એક અપડેટ સામે આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી ભારતની સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મહિલા સેલિબ્રિટી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કરીના કપૂર ખાન

ફોર્ચ્યુન ઈન્ડિયા 2024 અનુસાર કરીના દ્વારા કરવામાં આવેલી ફિલ્મો, એન્ડોર્સમેન્ટ્સ અને બિઝનેસ વેન્ચર પછી તેણે લગભગ 20 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કિયારા અડવાણી

તેણે દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ છોડી દીધા છે. આ પછી બીજા નંબર પર કિયારા અડવાણી છે. તેણે રૂ. 12 કરોડનો ટેક્સ ભર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કેટરીના કૈફ

ત્રીજા નંબર પર બોલિવૂડની બ્યુટી કેટરીના કૈફ છે, જેણે લગભગ 11 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. આ ત્રણ સેલેબ્સ છે જે આ વખતે લિસ્ટમાં આવ્યા છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. શાહરૂખ ખાન

જો રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ વર્ષ 2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટી બની ગયો છે. તેણે રૂ. 92 કરોડનો ટેક્સ ભર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. થલપતિ વિજય

આ પછી આવે છે થલપતિ વિજય, જેમણે લગભગ 80 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. તેમજ સલમાન ખાને 75 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 14 કરોડ રૂપિયા

આ યાદીમાં વિજય ઉપરાંત મોહનલાલ અને અલ્લુ અર્જુનનો પણ સમાવેશ થાય છે, જેમણે ટેક્સમાં મોટી રકમ ચૂકવી છે. બંનેએ 14 કરોડ રૂપિયા આપ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Actresses Deepika Padukone highest paying Bollywood actress

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ