નિવેદન / જેટલી ભૂલો આ સિઝનમાં કરી છે એટલી તો આખા કરિઅરમાં નથી કરી, આ અલગ વિરાટ છે: પૂર્વ ભારતીય ક્રિકેટર

Not as many mistakes as he has made in his entire career this season, this is a different giant

આઇપીએલની 15મી સિઝનમાં વિરાટ કોહલીનાં બેટે કોઈ ખાસ પ્રદર્શન નથી આપ્યું . તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ હવે ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ