દાવો / આખી દુનિયાને ભરડામાં લેનારો કોરોના નથી પહોંચી શક્યો આ 40 જગ્યાઓએ, અહીં નથી નોંધાયો એક પણ કેસ

not a single infection of-coranavirus has been found in these 40 places of the world

વિશ્વ આખામાં કોરોનાનો કહેર ફેલાઈ ચૂક્યો છે ત્યારે એક એવો દાવો કરવામાં આવે છે કે દુનિયાની એક -બે નહીં પણ 40 એવી જગ્યાઓ છે જ્યાં કોરોના પહોંચી શક્યો નથી. આ જગ્યાઓએ કોરોનાનો એક પણ સંક્રમિત કેસ નોંધાયો નથી. અમેરિકાની જોન હોપકિન્સ યુનિર્વસિટીના આંકડા અનુસાર દુનિયાના 180 દેશોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે પણ ધરતીની આ 40 જગ્યાઓ હજુ પણ સેફ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ