ગુડ ન્યૂઝ / કોરોના મુક્ત થવાના આરે પહોંચ્યું આ રાજ્ય, છેલ્લા 24 કલાકમાં મોતનો આંક થયો 0, કેસમાં પણ થયો ઘટાડો

not a single death reported from coronavirus in 24 hours in jammu and kashmir

દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે જમ્મૂ કાશ્મીરમાં પણ 24 કલાકમાં ફક્ત 73 નવા દર્દીઓ આવ્યા છે અને મોતનો આંક 0 રહ્યો છે. આ એક રાહતની વાત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ